Monday, July 23, 2012

અજીબોગરીબ હેલમેટ

આ છે 7 અજીબોગરીબ હેલમેટ, જે પહેરે તેને જોતા જ રહે લોકો

 

 ભારતમાં હવે ટ્રાફિક નિયમો પ્રમાણે હેલમેટ પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. પણ ઘણા લોકો જોવા મળે છે જેઓને હેલમેટ પહેરવું પસંદ નથી. ખરી રીતે જો જોવા જઈએ તો આ ટ્રાફિક નિયમ કરતા વધારે પોતાની સુરક્ષા માટે જરૂરી છે.

ઘણા એવા અકસ્માત સામે આવ્યા છે જેમાં હેલમેટ નહીં પહેર્યું હોવાના કારણે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય. ઘણા એવા લોકો પણ છે જેઓને હેલમેટ પહેરવું ગમે છે. કંપનીઓએ એ લોકોને ધ્યાનમાં રાખીને જ કેટલાક અજીબોગરીબ હેલમેટ ડિઝાઇન કર્યા છે.


આ હેલમેટને જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જાવ કે આ વળી કયા પ્રકારના હેલમેટ બનાવ્યા છે. આવો જોઈએ એવા જ ડિઝાઇન કરેલા 7 હેલમેટ, જે લોકોનું ધ્યાનાકર્ષિત કરે છે.